Header Ads Widget

નામ ,હોદ્દો, પૈસા સામાજિક સ્ટેટસ કાયમ રહેતા નથી, બસ રહે છે તો સારા કાર્યો!!

નામ ,હોદ્દો, પૈસા

સામાજિક સ્ટેટસ........

કાયમ રહેતા નથી!

પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે..... તેનો લાઇવ દાખલો એટલે એક સમયના બેતાજ બાદશાહ કે જેના નામથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં બોલબાલા હતી......

અને અત્યારે......?

વધુ માટે આ વિડીઓ અચૂક જુઓ તમે પણ રોઈ પડશો. 


સંતોષ આનંદ (જન્મ 5 માર્ચ 1929) એક ભારતીય ગીતકાર છે જેમણે 1970ના દાયકામાં સફળતા મેળવી, 1975 અને 1983માં બે વાર શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો.  તેમને 2016માં યશ ભારતી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પુસ્તકાલય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે.

 સંતોષ આનંદ

 જન્મ : 5 માર્ચ 1929 (ઉંમર 94)

 સિકંદરાબાદ, બુલંદશહર, સંયુક્ત પ્રાંત, બ્રિટિશ ભારત

 અલ્મા મેટર (માતૃ સંસ્થા) : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી

 વ્યવસાય : ગીતકાર


Post a Comment

0 Comments