Header Ads Widget

માનનીય શિક્ષણમંત્રીશ્રી શાળાઓની મુલાકાત દરમ્યાન આચાર્યશ્રીની ખુરશીની ગરિમા જાળવે છે.

  

ગર્વ છે માન. શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર સાહેબ આપના ઉપર...

"સાર્થક અને પ્રભાવી ઉપદેશ એ જ છે જે વાણી નહીં, પરંતુ વર્તન દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે..."

જ્યારે-જ્યારે, ગુજરાતનાં માન. શિક્ષણ મંત્રી શ્રી @kuberdindor રાજ્યની શાળાઓની મુલાકાત લેતા હોય છે, ત્યારે આચાર્યશ્રીઓના આસનની ગરિમા જાળવે છે અને તેમની બાજુનું સ્થાન જ ગ્રહણ કરે છે, જે આ તસવીરમાં જોઈ શકાય છે...

શાળાઓમાં પહોંચે ત્યારે "પ્રત્યેક બાળકો સાથે પ્રત્યક્ષ સંવાદ એ જ મારો આત્મસંતોષ" એવો એમનો ઉમદા અભિગમ છે..

Post a Comment

0 Comments