ડો.ચિંતન વૈષ્ણવ સાહેબના બદલીના વિરોધમાં સાપુતારા ખાતે  શ્રી રિતેશભાઈ પટેલ દ્વારા ગઈકાલના સાપુતારા બંધ ની કરવામાં આવેલ ફોટોગ્રાફી....

ચાની પ્યાલી અને પાણીનો ગ્લાસ પણ પ્રવાસીઓને સાપુતારામાં મળ્યો નહિ. એકતાનું જબરદસ્ત ઉદાહરણ બતાવ્યું છે નવાગામ અને સાપુતારા વાસીઓએ...