Header Ads Widget

પગથી કર્યુ મતદાન | Gujarat | Loksabha Elections 2024 | Casted Vote With Feet

 પગથી કર્યુ મતદાન | Gujarat | Loksabha Elections 2024 | Casted Vote With Feet

"20 વર્ષ પહેલાં Electric Shock  લાગવાના કારણે મેં પોતાનાં બંને હાથ ગુમાવી દીધાં હતાં ત્યાથી હું આમ જ પગ વડે જ મતદાન કરું છું. હું તમને બધાને અપીલ કરું છું મહેરબાની કરીને મતદાન જરુર કરજો."

- અંકિત સોની

Post credit : The better India 

#Election2024 #Election #gujarat #vote

Post a Comment

0 Comments