Header Ads Widget

કચ્છની પરંપરાગત લિપ્પન આર્ટ. | Lippan Art | Mud and Mirror | Kutch | Rabari

 કચ્છની પરંપરાગત લિપ્પન આર્ટ. | Lippan Art | Mud and Mirror | Kutch | Rabari

કચ્છનો રબારી સમુદાય સદીઓથી ભારતની લિપ્પન કળાને સાચવી રહ્યો છે. આ કલાકૃતિઓ માત્ર માટી અને કાચના ટુકડાઓનો ઉપયોગ કરીને દિવાલો પર બનાવવામાં આવે છે. લિપ્પન જેવી અનેક કળા આજે લુપ્ત થવાના આરે છે, જે આપણી સંસ્કૃતિનો ખરો વારસો છે! હવે આ કલાઓને સાચવવાની જવાબદારી આપણી છે. જો તમે આવા કલાકારો જુઓ છો, તો તેમને સપોર્ટ કરો અને તેમના ફોટા અથવા વિડિઓ અમારી સાથે શેર કરો!

Post credit: The better India 

#LippanArt #Kutch #SaveArt #Handicraft #Indian Handicraft #Kala #Mudand Mirror #Art

@kalaraksha

Post a Comment

0 Comments